ધંધુકા મર્ડર કેસ / આ હત્યા એક કોન્સ્પીરેસી છે, યુવકોને રિવોલ્વર આપનાર મૌલવી સામાન્ય વ્યક્તિ નથી: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

Dhandhuka murder case: Police investigation, Minister of State for Home Affairs Harsh Sandhvi on Maulvi

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન કહ્યું આ હત્યા એક કોન્સ્પીરેસી છે, મૌલવીએ યુવાનોને રિવોલ્વર અને પાંચ કારતૂસ આપ્યા, હત્યારાઓ કેવી રીતે પ્રેરિત થયા તેની માહિતી મેળવાઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ