Video / ભારતીય ક્રિકેટરની મંગેતરે લંડનના રસ્તા પર કર્યો વિદેશી છોકરા સાથે ડાન્સ, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

dhanashree verma dance on streets of london

ભારતીય ટીમના ક્રિકેટર જેટલા ફેમસ છે તેના કરતા વધારે તેમની પત્નીઓ કે પ્રેમિકાઓ ફેમસ છે, હાલમાં જ યુજવેન્દ્ર ચહલની ફિયાન્સે ધનશ્રી વર્માનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ધનશ્રી આ વીડિયોમાં અલગ અંદાજમાં ડાન્સ કરતી દેખાઇ રહી છે અને દર્શકો તેને ખુબ પસંદ કરી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ