VIDEO / ધમણ વેન્ટિલેટર ફરી ચર્ચામાં : FSLના રિપોર્ટમાં થયો ચોંકવાનારો ખુલાસો

Dhaman ventilator FSL report for it

જ્યોતિ CNCનું ધમણ વેન્ટિલેટર ફરી ચર્ચામાં  આવ્યું છે. કારણ કે, વડોદરા SSG હોસ્પિટલમાં આગ મામલે FSLનું તારણ ચોંકવનારું છે. FSLના તારણ મુજબ ધમણ વેન્ટિલેટરમાં આગ લાગી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ