વિવાદ / ધમણ-1ને લઇને કોંગ્રેસે કહ્યું કે, સરકારને આ વાતની અગાઉથી જાણ હતી તો મશીન કેમ લગાવ્યું?

dhaman 1 ventilator congress bjp gujarat govt coronavirus

રાજ્યમાં સ્વદેશી ધમણ-1 વેન્ટિલેટર પર રાજકારણ ગરમાયું છે. રાજકોટના જ્યોતિ CNCના ધમણ વેન્ટિલેટરના મામલે વિવાદનો વંટોળ ફૂંકાયો છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આ અંગે વધુ એક સવાલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ટ્વિટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા અને આને એક કૌભાંડ ગણાવ્યું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x