સ્પષ્ટતા / કંગનાની ફિલ્મનાં પ્રોડ્યુસરનો બંગલો વેચાઈ ગયો હોવાની અફવાએ જોર પકડયું, પોતે જાહેરમાં આવીને કરી ચોખવટ

dhakad flop box office collection producer sold his bunglow to clear

ધાકડ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લોપ સાબિત થઇ. કેટલાય લોકોએ આ ફિલ્મનુ ફ્લોપ થવાનુ ઠીકરું કંગનાના માથે ફોડ્યુ તો અનેક ટીકાકારોએ કહ્યું કે ફિલ્મ જનતાને સમજવા લાક હતી જ નહીં. પરંતુ તેની વિપરીત ધાકડ ઓટીટી પર ખૂબ નિહાળવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ