VIDEO / ઢબૂડી માતાનાં સમર્થકોનો નવો નુસખો, `જે વિરૂદ્ધમાં બોલશે, તે મરશે' જેવાં ધમકીભર્યા વીડિયો વાયરલ

Dhabudi mata supporters video viral on social media

પોતાને ઢબૂડી માતા તરીકે ઓળખાવનારા ધનજી ઓડ સામે હવે કાયદાનો સકંજો ભીડાઈ શકે છે. કેમ કે ધનજીનાં ધતિંગનો ભોગ બનેલા અનેક લોકો તેની સામે ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યાં છે. જેની શરૂઆત બોટાદનાં ભીખાભાઈએ અગાઉ કરી દીધી છે. ધનજીનાં ધતિંગ સામે વિરોધનાં સૂર ઉઠ્યાં બાદ તે અદ્રશ્ય થઈ ગયો છે. પરંતુ તેના ભક્તો સોશિયલ મીડિયા દ્વારા ધનજી સામે અવાજ ઉઠાવનારાઓને ડરાવવાની ટ્રીક અજમાવી રહ્યાં છે. ત્યારે જોઈએ આ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ