અમદાવાદ / શાહરૂખના 'મન્નત' જેવો વૈભવી બંગલો ધરાવે છે ઢબુડી માતા, જુઓ તસવીરો

dhabudi mata huge bunglow home in ahmedabad

ગાંધીનગરના રૂપાલમાં રહેતાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાનો અંધશ્રદ્ધાના ફેલાવી લાખો રૂપિયા લુટતાં હોવાનો પર્દાફાશ થયો છે. આજરોજ સવારથી જ ચર્ચામાં આવેલા ઢબુડી માતાના વીડિયો બાદ VTV ની ટીમ અમદાવાદ ખાતે આવેલા ઢબુડી માતાના નિવાસ સ્થાને પહોંચી હતી. શહેરના ચાંદખેડા વિસ્તારમાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાનું વૈભવી મકાન આવેલ છે. 

બ્રેકિંગ ન્યૂઝ