મોંઘવારી / સામાન્ય માણસનાં ફ્યૂઝ ઉડાવશે મોંઘવારી, ગુજરાતના આ વિસ્તારોમાં વીજબિલમાં પ્રતિ યુનિટ 10 પૈસાનો ભાવવધારો

DGVCL hiked electricity bill prices in gujarat

એક તરફ રાજ્ય (Gujarat) માં દિવસે ને દિવસે મોંઘવારી સતત વૃદ્ધિ કરી રહી છે તો બીજી બાજુ રાજ્યની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ