લૉકડાઉન / લૉકડાઉન મુક્તિના પાસનો લોકો કરી રહ્યા છે દૂર ઉપયોગ : DGP શિવાનંદ ઝા

DGP Shivanand Jha press conference lockdown Gujarat 26 April 2020

રાજ્યભરમાં કોરોના વાયરસને લઇને લૉકડાઉનનો કડક માહોલ ચાલી છે, ત્યારે ફરી એકવાર રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ રાજ્યના કાયદીય સ્થિતિને લઇને પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, લૉકડાઉનનો શક્ય એટલું ચૂસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ ક્યાંય ભીડ જમા ન થાય તે માટે પોલીસ નજર રાખી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ