લૉકડાઉન / DGP શિવાનંદ ઝાની કડક શબ્દોમાં ચેતવણી, પોલીસ અને મેડિકલ સ્ટાફ પર હુમલો થયો તો હવે...

DGP Shivanand Jha press conference lockdown Gujarat 21 April 2020

રાજ્યભરમાં લોકડાઉન અને કર્ફ્યૂના પાલન માટે પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. DGP શિવાનંદ ઝાએ જણાવ્યું કે લોકડાઉનના પાલન માટે પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના શહેરોમાં જે વિસ્તારોમાં કરફ્યૂ છે ત્યાં સમય વધારવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમદાવાદમાં કરફ્યૂ ભંગના અનેક ગુના નોંધાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ