ગાંધીનગર / રાજ્યમાં પોલીસકર્મીઓની આત્મહત્યા અટકાવવા DGPનો મહત્વનો નિર્ણય

DGP Shivanand Jha important decision PI PSI

રાજ્યમાં પોલીસતંત્રમાં આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસો અગાઉ નર્મદામાં PSIની આત્મહત્યાનો મામલો સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી હતી. જેમાં PSIએ સહકર્મીની બંદૂકની ગોળી છોડી આત્મહત્યા કરી હતી. ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને અને પોલીસ કર્મીઓમાં આત્મહત્યા અટકાવવા માટે DGP દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ