BIG BREAKING / ગુજરાતના DGP ભાટિયાને અપાયું 8 મહિનાનું એક્સટેન્શન, DIG-કમિશનરના ટ્રાન્સફર પર પણ લેવાશે નિર્ણય

dgp-ashish-bhatia-was-given-an-extension-of-8-months-in-gujarat

ગુજરાત રાજ્યના DGP આશિષ ભાટિયાને વધુ 8 મહિનાનું એક્સટેન્શન અપાયું છે. આથી તેઓ વિધાનસભા ચૂંટણી સુધી યથાવત રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ