BIG BREAKING / WazirX બાદ દેશભરની ક્રિપ્ટોકરન્સી કંપનીઓ પર DGGIનો સપાટો, ટેક્સ ચોરી પકડાઈ 

DGGI cracks down on Cryptocurrency exchanges across country, Rs 70 cr tax evasion detected

DGGI એ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ WazirX પર દરોડા પાડ્યા પછી દેશભરમાં મુખ્ય ક્રિપ્ટોકરન્સી સેવા પ્રદાતાઓની ઓફિસો પર દરોડા પાડ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ