મહામારી / કોરોનાને નાથવા દેશને સૌપ્રથમ દવા મળી ગુજરાતમાંથી, ઝાયડસની આ દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

DGCI approves emergency use Zydus Cadila Virafin coronavirus

મહામારીમાં સૌથી મોટા રાહતના સમાચાર ગુજરાતથી આવી રહ્યા છે. રાજ્ય અને દેશમાં વધતા કોરોનાના કેસ વચ્ચે ઝાયડસે તૈયાર કરેલી દવા વધુ એક આશાનું કિરણ બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ