BIG BREAKING / પેશાબ કાંડ મામલે DGCA એક્શનમાં: Air Indiaને ફટકાર્યો રૂ.30 લાખનો દંડ, પાયલટનું લાયસન્સ પણ સસ્પેન્ડ

DGCA slaps a fine of Rs 30 lakh on Air India

DGCAએ એર ઈન્ડિયાને નાગરિક ઉડ્ડયન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત પાયલટનું લાયસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ