દાવો / રુસ, અમેરિકા બાદ હવે આ દેશથી આવ્યા સારા સમાચાર, આ દવા કોરોનામાં ગેમચેન્જર સાબિત થશે

dexamethasone trial final results confirm benefits and risks about covid 19

કોરોના વાયરસની વચ્ચે બ્રિટનથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ‘ડેક્સામેથાસોન સ્ટેરોયડ’ના ‘લાર્જ રૈંડમાઈજ્ડ ક્લિનિકલ ટ્રાયલની પહેલી ફાયનલ રિપોર્ચ સામે આવી છે. શુક્રવારે જાહેર કરેલી આ રિપોર્ટ મુજબ ડ્રગથી કોરોનાગ્રસ્તની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ