બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / દેવશયની એકાદશી પર 5 રાશિના જાતકોનું ભાગ્ય જાગશે, આવનારા ચાર મહિના અપાર ધન લાભ

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ / દેવશયની એકાદશી પર 5 રાશિના જાતકોનું ભાગ્ય જાગશે, આવનારા ચાર મહિના અપાર ધન લાભ

Last Updated: 12:45 PM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Devshayani Ekadashi 2024: આજે દેવશયની એકાદશીથી દેવ 4 મહિના માટે સુઈ જશે. પરંતુ આ સમય 4 રાશિના લોકો માટે ખૂબ જ લાભ આપનાર સાબિત થશે. 17 જુલાઈ 2024થી 12 નવેમ્બર 2024ની વચ્ચેનો સમય આ જાતકો માટે ગોલ્ડન પીરિયડની જેમ બની રહેશે.

1/6

photoStories-logo

1. ચાતુર્માસ

આ 4 મહિનામાં ઘણા મહત્વપૂર્ણ ગ્રહ ગોચર કરશે અને શુભ યોગ બનાવશે. આ શુભ યોગનો 5 રાશિના લોકોને ફાયદો મળશે. આ ફાયદો ધન-દૌલત, પદ-પ્રતિષ્ઠા અને પ્રેમના રૂપમાં મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે દેવશયની એકાદશીથી અચ્છે દિનની શરૂઆત થશે. જુની બધી મુશ્કેલીઓ દૂર થશે. સિંગલ જાતકોને પાર્ટનર મળશે. વિવાહ નક્કી થશે. શાનદાર પેકેજ વાળી ઈચ્છા અનુસાર નોકરી મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મિથુન

તમને ઘણા સ્ત્રોતોમાંથી ધન મળશે. જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ઘર-પરિવારમાં માંગલિક કાર્ય સંપન્ન થશે. સંબંધ સારા થશે. કરિયરમાં પ્રગતિ મળશે. વિદ્યાર્થીઓ માટે સમય શુભ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કર્ક

આવકમાં વધારાનો પ્રયત્ન ઝડપથી ફળ આપશે. તમારૂ બેંક બેલેન્સ વધશે. જીવનમાં એક બાદ એક ખુશીઓ આવશે. રોકાયેલું કામ બની જશે તમને રાહત મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કન્યા

અચાનક ધન લાભ થશે. ધનનો પ્રવાહ સારો રહેવાથી બચત કરવામાં પણ સફળ રહેશો. નોકરી કરનારને પ્રમોશન મળી શકે છે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. તમારી માન-સન્માન વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કુંભ

પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી સમસ્યા દૂર થશે. જુના રોકાણથી લાભ થશે. સારી તક મળશે. વેપારનો વિસ્તાર વધશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lord Vishnu Zodiac Signs Devshayani Ekadashi 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ