નિર્ણય / મહારાષ્ટ્રમાં 8 મહિના બાદ આજે ખુલ્યા ધાર્મિક સ્થળો, સિદ્ધિવિનાયક મંદિરના દર્શન માટે આ છે નિયમો

devotees visit mumbai siddhivinayak temple as religious places reopen in the state today

મહારાષ્ટ્ર સરકારની પરવાનગી બાદ રાજ્યના તમામ ધાર્મિક સ્થળો સોમવારે ખોલવામાં આવ્યા છે. કોરોના મહામારીના કારણે ધાર્મિક સ્થળ 24 માર્ચથી બંધ હતા. લગભગ 8 મહિના બાદ ફરી ખુલવા પર સવારથી જ મંદિરોમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી છે. મુંબઈ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિરના દ્વાર ફરીથી ખુલ્યા બાદ શ્રદ્ધાળુ સવારે 4 વાગ્યાથી દર્શન માટે લાઈન લગાવીને રાહ જોતા રહ્યા, જો કે શ્રદ્ધાળુઓને પ્રસાદ ચઢાવવાની પરવાનગી આપવામાં આવી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ