શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ? / VIDEO: દરગાહ પર લાખો લોકો ચડાવી રહ્યા છે દારૂ, લોકો બોટલો ભરી-ભરીને લઈ જાય છે ઘેર

devotees offered liquor at baba rode shah shrine distributed as prasad in bhoma amritsar

પંજાબના અમૃતસરથી એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. ખરેખર, અહીંના ભોમા ગામમાં બાબા રોડે શાહની દરગાહ પર પ્રસાદ તરીકે દારૂ ચઢાવવામાં આવે છે અને ત્યારબાદ તેને શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવે છે. સોશિયલ મીડિયામાં તેનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ