આસ્થા / મા મોઢેશ્વરી મહિમા : કર્ણાટ રાક્ષસનો વધ કરનાર માતાજીની હજુ સુધી નથી મળી અસલ મૂર્તિ, જાણો રોચક ગાથા

devotees hide the idol of mata modheswari because of aluddin khilji

વાત છે મોઢ જ્ઞાતિજનોનાં કુળદેવી મા મોઢેશ્વરીની. અદ્ભુત તથા દિવ્ય સ્વરૂપ ધરાવતાં મા મોઢેશ્વરીનો મોઢેરા ખાતે મહા સુદ તેરશે પાટોત્સવ છે. સમગ્ર મોઢ જ્ઞાતિજનો મા મોઢેશ્વરીની અપાર કૃપા ઝંખતાં ઝંખતાં તેમના પાટોત્સવની પોતાની શક્તિ મુજબ ઉજવણી કરે છે. જગત જનની મા મોઢેશ્વરી માતાનું મંદિર મહેસાણાથી લગભગ ત્રીસેક કિલોમીટર દૂર આવેલ છે. બહુચરાજીથી આ મંદિર વીસેક કિમી માંડ થતું હશે.

બ્રેકિંગ ન્યૂઝ