ભક્તિ / 13 કિમી દંડવત કરતા-કરતા હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શને પહોંચ્યો આ ભક્ત, મહંતોએ કર્યું સ્વાગત

Devotees arrive at Sokhada in Vadodara for the last rites of Hariprasad Swami

હરિધામ સોખડાના પ્રમુખ સંત હરિપ્રસાદ સ્વામીના અક્ષરનિવાસ બાદ મંદિરમાં રસોયા તરીકે કાર્યરત વિશ્વનાથની અપાર ભક્તિના દર્શન, દંડવત પ્રણામ સાથે સ્વામીના પાર્થિવ શરીરના દર્શન કર્યા

બ્રેકિંગ ન્યૂઝ