બમ..બમ..ભોલે / શિવજીને પ્રિય ચીજ એટલે ભાંગ, જેનું છે અનેરું મહત્વ: જાણો બનાવવાની રીતથી લઇને શું છે તેનું વિશેષ મહત્વ

Devotees anoint Shivlinga with bhang

આજે ભારતભરના શિવાલયોમાં ભગવાન ભોળાનાથના નાદ સાથે ગુંજી ઉઠયું છે. ત્યારે શિવાલયોમાં ભાંગ શિવભક્તોએ પ્રસાદીના રૂપી પીધી છે અને શિવજીની આરાધના કરવા માટે ભાવિકો ભાંગનું સેવન કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ