બધાઇ હો! / મોહીત રૈનાએ ગૂપચૂપ કરી લીધા લગ્ન, ફેન્સને આપી નવા વર્ષની સૌથી મોટી સરપ્રાઇઝ

Devon Ke Dev Mahadev star Mohit Raina marries Aditi in an intimate ceremony

મોહીત રૈનાને તમે અલગ અલગ કેરેક્ટરથી ઓળખતા હતા પરંતુ હવે તે અદિતિની પતિ તરીકે પણ ઓળખાશે. જી હા, મોહીત રૈનાએ ગર્લફ્રેન્ડ સાથે ગૂપચૂપ લગ્ન કરી લીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ