SHORT & SIMPLE / 'દેવો કે દેવ મહાદેવ'ના ફેમ એકટર મોહિત રૈના બન્યા પિતા, દીકરીની પહેલી ઝલક બતાવતા શેર કરી ખુશખબરી

'Devo Ke Dev Mahadev' fame actor Mohit Raina became a father, shared the happy news by showing the first glimpse of his...

મોહિત રૈના અને પત્ની અદિતિ શર્માના ઘરે નાની પરીનો જન્મ થયો છે.માતા-પિતા બનવા પર ચાહકો આ કપલને ઘણી બધી શુભેચ્છાઓ અને અભિનંદન આપી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ