ના હોય ! / મિત્રનો જીવ બચાવવા યુવાને ટ્રેનમાં ચેન ખેંચી, પછી પાયલટે કર્યું એવું કે તમે ખુશ થઈ જશો

devlali bhusaval passenger train go reverse passenger will be awarded

મહારાષ્ટ્રના જલગાંવમાં દેવલાલી-ભુસાવલ ટ્રેન અચાનક પાછળ ચાલવા લાગી. કેટલાક યાત્રીઓને કંઇ સમજમાં ન આવ્યું કે આવું કેમ થઇ રહ્યું છે. પરંતુ જે કારણ સામે આવ્યું તે જાણ્યા બાદ ટ્રેનના ગાર્ડ અને લોકો પાયલટની ખૂબ પ્રશંસા થઇ રહી છે. મળતી માહિતી મુજબ ટ્રેનમાંથી એક યાત્રી નીચે પડી ગયો હતો. જેને બચાવવા માટે ટ્રેનને એક કિલોમીટર પાછી લઇ જવામાં આવી. જેના કારણે ટ્રેન અંદાજે દોઢ કલાક મોડી રહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ