મહારાષ્ટ્ર / ડેપ્યુટી સીએમ પદ માટે શિવસેનાના આ નેતાને લઇ દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન

Devendra fadnavis says he is ready to offer deputy CM post to aditya thackeray

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'એ તો સ્પષ્ટ છે કે કોઇ પણ કિંમત પર આ ચૂંટણીમાં બીજેપી, શિવસેના અને બીજા સહયોગી મળીને ચૂંટણી લડશે.' ફડણવીસે વધુમાં એમ કહ્યું કે, 'પોતાના જૂના સહયોગીને સાઇડલાઇન કરી દેવા એ અમારી પરંપરામાં નથી. પછી ભલે અમે મોટું દળ કેમ ના હોઇએ. અમે બરાબર સીટો પર ચૂંટણી લડવા માટે તૈયાર છીએ.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ