રાજનીતિ / મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ભૂકંપના સંકેત, સંજય રાઉતે કરી આ નેતા સાથે બેઠક

devendra fadnavis sanjay raut met at a hotel mumbai

ભારતીય જનતા પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે બેઠક યોજાઇ હતી. મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ અને એનસીપીની સાથે ગઠબંધનની સરકાર બન્યા બાદ સંભવત બંન્ને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ