મુંબઈ / અહીં કામ કરે છે CM ફડણવીસની પત્ની, પતિએ ખોલ્યા અનેક રહસ્યો

Devendra Fadnavis revels wife Amrutas secret to a happy relationship

BJP નેતા દેવેન્દ્ર ફડણવીસના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શરદ પવારના ભત્રીજા અને એનસીપી નેતા અજિત પવાર ઉપમુખ્યમંત્રી બનવાને લઈને દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાએ તેમને અભિનંદન આપતાં એક ટ્વિટ મૂકી હતી. ઉલ્લેખનીય છે કે તેમની પત્ની પણ સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ