રાજનીતિ / દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે, દેવેન્દ્ર ફડણવીસ ભાજપના નેતાઓ સાથે રાજભવન પહોંચ્યા છે. જ્યાં દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. સરકાર બનાવવાને લઇને ચાલી રહેલ વિવાદ વચ્ચે ફડણવીસ ભાજપના નેતાઓ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x