અમે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવ્યા છીએ, સરકાર તો BJPના જ નેતૃત્વમાં ચાલશેઃ ફડણવીસ | devendra fadnavis BJP shivsena demand maharashtra cm post

મહારાષ્ટ્ર / અમે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવ્યા છીએ, સરકાર તો BJPના જ નેતૃત્વમાં ચાલશેઃ ફડણવીસ

devendra fadnavis BJP shivsena demand maharashtra cm post

મહારાષ્ટ્રમાં વિધાનસભા પરિણામો બાદ ભાજપ પાસે બરાબરીની ભાગીદારી માંગી રહેલ શિવસેનાના નેતાઓના નિવેદનો વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું છે કે ગઠબંધનમાં તેમની પાર્ટી સૌથી મોટી પાર્ટી બનેની ઉભરી છે અને આગામી પાંચ વર્ષ ભાજપના નેતૃત્વમાં જ સરકાર ચાલશે. તેમણે કહ્યું કે ભાજપના નેતૃત્વવાળા ગઢબંધન રાજ્યામાં એક સ્થિર સરકાર આપશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ