મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરે સરકારે ફડણવીસ અને રાજ ઠાકરેની સુરક્ષામાં કર્યો ઘટાડો, ભાજપે કર્યા પ્રહાર

devendra fadnavis bjp raj thackeray mns security cover

મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિપક્ષના દિગ્ગજ નેતાઓની સુરક્ષા ઘટાડવામાં આવી છે. સરકારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, MNS ચીફ રાજ ઠાકરે, કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે, ભાજપ નેતા ચંદ્રકાંત પાટીલ, પ્રવીણ દરેકર, પ્રસાદ લાડ અને અન્ય પ્રમુખ વિપક્ષી નેતાઓની સુરક્ષા ઘટાડી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ