રાજનીતિ / મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી નવા-જુનીના એંધાણ? સાથે જોવા મળ્યા ફડણવીસ-અજીત પવાર

devendra fadnavis and ajit pawar share dais in pune

એક તરફ મહારાષ્ટ્રમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે તો બીજી તરફ આજે આશરે 10 મહિના બાદ ફરી એકવાર અજીત પવાર અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, 23 નવેમ્બરે ફડણવીસ અને પવારે વહેલી સવારે સપથગ્રહણ કરીને સૌને ચોંકાવી દીધા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ