નિવેદનબાજી / 3 દિવસના CM ફડણવીસે 15 કલાકમાં 40000 કરોડ મહારાષ્ટ્રમાંથી કેન્દ્રમાં ટ્રાન્સફર કરવા મુદ્દે કહ્યું કંઈક આવું

Devendra Fadanvis Statement On News of Rs 40Thousand Crore To Center

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેના નિવેદનને લઈને સ્પષ્ટતા કરી છે. ફડણવીસે કહ્યું છે કે મારી પર લગાવાયેલા આરોપ ખોટા છે, મેં કેન્દ્રના રૂપિયાને લઈને કોઈ નિર્ણય 80 કલાકના CM પદ દરમિયાન લીધો નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ