પુરપાટ / ગુજરાતના આ બંને જિલ્લાનો વિકાસ આભને આંબશે, 291 કરોડ રૂપિયાના કામોને CMએ લગાવી મંજૂરીની મહોર

development of these two districts of Gujarat will shine CM approves works worth 291 crore rupees

વડોદરા અને  ગાંધીનગર મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનામાંથી વિકાસ કામો માટે કુલ ર૯૧ કરોડ રૂપિયાના કામોને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ