વિકાસ / રાજરમતની લડાઇમાં બે જિલ્લા વચ્ચે સેન્ડવીચ બનેલાં નવસારીનો વિકાસ છેવાડે

Development of Navsari remained confined between two districts in politics

રાજરમતની લડાઈમાં કેટલીક વાર વિકાસ આડે સરહદીય મુસીબતો સામે આવી જતી હોય છે એવી જ સ્થિતિ છે નવસારી લોકસભાની, નામ નવસારી છે પરંતુ પ્રભુત્વ સુરત અને વલસાડ જિલ્લાનું છે. બંને જિલ્લાઓની વચ્ચે સેન્ડવીચ બની ગયેલાં શહેર આજ સુધી રાજકીય આટાપાટા અને સત્તાની ખેંચતાણ વચ્ચે રહેસાઈ રહ્યું છે અને વિકાસ દૂર જઈ રહ્યો છે. ત્યારે સામાન્ય ચૂંટણી પહેલાં કેવો છે આ નવસારીનો મિજાજ.

બ્રેકિંગ ન્યૂઝ