નિર્ણય / સુવિધાઓ બહુ ભોગવી લીધી હવે પ્રજાના કામ કરો, વિકાસ કમિશનરે તમામ જિલ્લા પંચાયતોને આ મહત્વનો આદેશ

Development Commission order Removal AC District Panchayats Vehicle gujarat

સુવિધાઓ બહુ ભોગવી લીધી, પહેલા પ્રજાના કામ કરો. જિલ્લા પંચાયતોમાં લાગેલા AC દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે. વિકાસ કમિશનરે આ આદેશ કર્યો છે. 30 જાન્યુઆરી સુધીમાં AC હટાવી રિપોર્ટ કરવાના આદેશ કર્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ