વિરોધ / દેવભૂમિ દ્રારકા જિલ્લાના ખંભાળીયાના ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ, જાણો કેમ?

Devbhoomi dwarka farmer protest

દેવભૂમિ દ્રારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં પાછળથી થયેલા વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું છે. નુકસાનની સહાય માટે ખેડૂતોએ આજે ક્લેકટર કચેરી સામે દેખાવો કર્યાં હતા. ગરબા રમીને જય જવાન જય કિશાનના નારા લગાવ્યા હતા. નુકસાનની સહાયની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ