વિવાદ / પબુભા પર દેવાયત ખવડે વીડિયો બનાવતા રાજભા કેર નામના શખ્સે મારી નાખવાની આપી ધમકી

Devayat Khavad video Controversy Pabubha rajbha ker dwarka

મોરારિ બાપુ પર હુમલા પ્રયાસ પ્રકરણમાં પબુભા સામે લોકોમાં રોષ જાગ્યો છે. તેવામાં દેવાયત ખવડે પબુભાના વિરૂદ્ધમાં એક વીડિયો બનાવ્યો હતો. જેને લઇને દેવાયત ખવડને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રાજભા કેર નામના શખ્સે મારી નાખવાની ધમકી આપી છે. જોકે આ વીડિયો બાદ દેવાયત ખવડના સમર્થનમાં પણ કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ