ડાન્સ વીડિયો / VIDEO: દિયરના લગ્નમાં લો ચલી મે... સોંગ પર ભાભીઓએ કર્યો ધમાકેદાર ડાન્સ, દુલ્હન જોતી જ રહી ગઈ

devar bhabhi dance video sister in law dance on lo chali main song

જેવી દીયરની જાન નિકળે છે તો ભાભી ખૂબ મોજથી ડાન્સ કરવાનુ પસંદ કરે છે. દીયર અને ભાભીની વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી પણ જોવા મળે છે. આવો જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું.

બ્રેકિંગ ન્યૂઝ