હિન્દુ પંચાંગ અનુસાર, કાર્તિક માસની પૂર્ણિમા તિથિએ દેવ દિવાળી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી-દેવતાઓને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે.
Share
1/5
1. દેવ દિવાળી
આ વખતે દેવ દિવાળી ખૂબ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે આ સમયે શનિ કુંભમાં માર્ગી થશે અને ગુરુ આ સમયે વૃષભ રાશિમાં વક્રી અવસ્થામાં છે. એવામાં બે મોટા ગ્રહ દેવ દિવાળી પર પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. જેની અસર અમુક રાશિઓ પર સકારાત્મક રૂપે પડશે.
આ તસવીર શેર કરો
2/5
2. મેષ
દેવ દિવાળી પર શનિ અને ગુરુની બદલાતી ચાલથી મેષ વાળાને લાભ થશે. ખર્ચ પર કંટ્રોલ રાખવું પડશે. આર્થિક કાર્યોમાં સારું પરિમાણ મળી શકે છે. આર્થિક લાભ થશે.
આ તસવીર શેર કરો
3/5
3. વૃષભ
દેવ દિવાળી પર વૃષભ વાળાના મતભેદ પૂરા થશે. આવક વધારી શકો છો. ભાગ્યનો સાથ રહેશે. ખરાબ સમય પૂરો થશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકશો.
દેવ દિવાળીથી મકર રાશિ વાળા પર ઈશ્વરની કૃપા રહેશે. આ સમય વિદ્યાર્થીઓ માટે શુભ માનવામાં આવે છે. વ્યાવસાયિક જીવનમાં ખુશીઓ મળશે. નોકરી કરતા જાતકોનો સમય સારો રહેશે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
dev Diwali 2024
zodiac sign
astrology
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.