ડિટોક્સ / પાર્લરનો ખર્ચ બચાવો અને ઘરે જ વાળને આ 3 સરળ રીતથી કરો ડિટોક્સ

Detox your scalp and hair with these easy tips

આપણા શરીરને જે રીતે ડિટોક્સ કરવાની જરૂર પડે છે જેથી શરીરમાં રહેલાં હાનિકારક તત્વો દૂર થઈ શકે તે જ રીતે ધૂળ-માટી, પોલ્યૂશનને કારણે ખરાબ થઈ ગયેલા વાળને પણ ડિટોક્સ કરવાની જરૂર પડે છે. આપણાં વાળમાં પણ સીઝનની અસર થાય છે ખાસ કરીને શિયાળામાં ઘણાં લોકોના વાળ શુષ્ક થઈ જાય છે સ્કેલ્પ ડ્રાય થઈ જાય છે, બે મુખવાળા વાળ, હેર ફોલ, ડેન્ડ્રફ વગેરે સમસ્યાઓથી બચવા માટે હેર ડિટોક્સ કરવા ખૂબ જ જરૂરી છે. જેથી આજે અમે તમને એવી સરળ રીત જણાવીશું, જેની મદદથી તમે ઘરે જ તમારા વાળ ડિટોક્સ કરી શકશો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ