VIRAL / ડ્રેસિંગ રૂમમાં 'ડિટોક્સ યોર ઈગો' વાંચતો જોવા મળ્યો કોહલી, ટ્વિટર પર થયો ટ્રોલ

વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ રમાઇ રહેલી ટેસ્ટ સીરિઝની પહેલી મેચના દરમિયાન ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમની બહાર એક પુસ્તક વાંચી રહ્યો હતો, પુસ્તક વાંચી રહેલા વિરાટ કોહલીનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયલર થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ