નવસારી / ગુજરાત કોંગ્રેસના આ નેતાની પોલીસે ઘરે જઈને અટકાયત કરતા સમર્થકો વિફર્યા, જાણો શું છે મામલો

Detention of MLA Anant Patel in custodial death case

ચિખલી કસ્ટોડિયલ ડેથ મામલે પોલીસે ધારાસભ્ય અનંત પટેલની અટકાયત કરી છે. જેના કારણે સમર્થકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ