આપ' કોણ?  / ગાંઘીનગરમાં AAP કાર્યકર્તાઓએ 'આપ'ની જ સભામાં કાળા વાવટા ફરકાવવાનો ઘડ્યો પ્લાન, આ રીતે ખૂલી ગઈ પોલ

Detention of AAP workers in Gandhinagar

આમ આદમી પાર્ટીની સભામાં પોતાના જ કાર્યકરો કાળા વાવટા ફરકાવે તે પહેલા કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી પાર્ટીના પ્રચાર દરમિયાન એક સંદિગ્ધ ટોળું નજરે પડતા પૂછ પરછ કરાઈ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ