રાજકારણ / AAPના નેતા અને ગાયક વિજય સૂવાળાની અટકાયત, ગીત ગાઈને ભાજપ-કોંગ્રેસનો કર્યો વિરોધ

Detention of AAP leader and singer Vijay Suwala

આમ આદમી પાર્ટીનું વેડ ગામે યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા પોલીસે કાર્યક્રમ અટકાવ્યો, જે બાદ ગાયક વિજય સુવાળા સહિત 12 લોકોને પોલીસ મથકે લઇ જવાયા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ