સ્પષ્ટતા / અમિત શાહે ડિટેન્શન સેન્ટરને લઇને કરી મહત્વની વાત, શું છે NRC-CAA સાથે તેનો સંબંધ?

Detention centers asam caa nrc npr home minister amit shah india

ક્યા દેશમાં ડિટેન્શન સેન્ટર છે અને બનાવવામાં આવી રહ્યા છે? શું અસમ લિસ્ટમાં જગ્યા ન બનાવી શકેલ લોકોને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવી રહ્યા છે? શું નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ (NRC)ને ધ્યાને રાખતા ડિટેન્શન સેન્ટરોની તૈયારી થઇ રહી છે? ગૃહ મંત્રી અમિત શાહે ડિટેન્શન સેન્ટરને લઇને તમામ સવાલોનો જવાબ આપતા કહ્યું કે સમગ્ર દેશમાં એક પણ ડિટેન્શન સેન્ટર નથી બનાવવામાં આવી રહ્યું. તેમણે ભાર આપતા કહ્યું કે ડિટેન્શન સેન્ટરનો NRC અથવા CAA સાથે કોઇ સંબંધ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ