લૉન્ચ / આ ફોનની કિંમત માત્ર 625 રૂપિયા, ડિજિટલ કેમેરા અને FM ફીચર સાથે મેસેજિંગ ઍપ પણ

Detel launched new feature phone series z talk app

દુનિયાનો સૌથી સસ્તો ફીચર ફોન રજૂ કર્યા બાદ હવે Detel (ડીટલ) એ Z-talk ઍપની સાથે ફીચર ફોનની નવી સીરિઝ લૉન્ચ કરી રહ્યું છે. આ યુઝર્સને ચૅટ કરવા અને ફીચર ફોન્સ દ્વારા ઍન્ડ્રોઈડ અને iOS સ્માર્ટફોન યુઝર્સને મીડિયા શૅર કરવાની સુવિધા આપે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ