જમ્મૂ કાશ્મીર / 5 મહિનાથી નજરકેદ કરાયેલા ઓમર અબ્દુલ્લાને મળી મોટી રાહત, હવે આ જગ્યાએ રહેશે નજરકેદ

Detained Omar Abdullah to be shifted from Hari Nivas

ઓમર અબ્દુલ્લાને ભલે નજરકેદથી રાહત મળી હોય પરંતુ તેમના પિતા અને પૂર્વ સીએમ ફારુખ અબ્દુલ્લા અને પીડીપી ચીફ હજુ પણ હાઉસ એરેસ્ટમાં છે. છેલ્લા 163 દિવસથી જમ્મૂ કાશ્મીરમાં નજરકેદ નેતાને હવે રાહત મળી છે. તેમને સરકારી ઘરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ઘરે પણ તેઓ સ્પેશિયલ સર્વિસ ગ્રુપના જવાનોની સુરક્ષામાં રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ