કાર્યવાહી / નામદાર હાઇકોર્ટનાં આદેશથી રાજકોટમાં કરોડોનાં વિદેશી દારૂનો નાશ, અધિકારીઓની હાજરીમાં જ બુલડોઝરનો સપાટો

Destruction of crores worth of foreign liquor in Rajkot by order of Namdar High Court, bulldozer surfaced in presence of offi

રાજકોટ પોલીસ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા બુટલેગરો પર રેડ કરી લાખ્ખો રૂપિયાના ઈગ્લીશ દારૂ ઝડપી પાડ્યો હતો. 2022-23 દરમિયાન રૂ. 4.94 કરોડનો દારૂ ઝડપ્યો.

બ્રેકિંગ ન્યૂઝ