સાહેબ, વાત મળી છે / આખુ ગુજરાત બંધ હોવા છતાં વિધાનસભા ભાજપના ધારાસભ્યો સાચવવા ચાલુ રખાઈ! 

Despite the closure of Gujarat legislature continued to save the BJP MLAs

રાજ્યસભાની ચૂંટણીએ આખું ગુજરાત ગજવ્યું છે. પણ જો કે ગુજરાતની પ્રજા તો કોરોનાની ચર્ચામાં વ્યસ્ત છે. સરકારે રાતોરાત નિર્ણયો લઈ શાળા-કોલેજ, સિનેમા ઘરો સહિત ઘણું બધુ એકાએક બે અઠવાડિયા માટે બંધ કરી દીધું પણ વિધાનસભા કેમ બંધ ના કરી. આ પ્રશ્નનો જવાબ ગઈકાલે વિધાનસભા લૉબી થઈ રહેલી ચર્ચામાંથી મળ્યો. વાત એવી છે કે વિધાનસભા ચાલુ રાખે તો ભાજપના ધારાસભ્યો મોવડી મંડળના નજર સામે રહે, નહીંતર ક્યાં કોંગ્રેસની જેમ ખડી ના જાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ